ગુજરાતટોપ સ્ટોરીઝધર્મ
છ ગાઉ યાત્રા દરમિયાન ઇમરજન્સી માટેના કોંટેક્ટ નમ્બર જાહેર કરાયા

પાલીતાણા ખાતે શેત્રુંજય પર્વત પર ફાગણ સુદ ૧૩ ને તા.૦૧-૦૩-૨૬ના રોજ યોજનાર છ ગાઉ યાત્રા દરમિયાન યાત્રિકોની સુવિધા માટે શેઠ આણંદ્જી કલ્યાણજી પેઢી તરફ્થી યાત્રા દરમિયાન સ્ટ્રેચરની સુવિધા ઉભી કરવામા આવી છે. આ માટે પેઢી દ્વારા નીચે મુજબના મોબાઇલ નમ્બર્સ જાહેર કરવામા આવ્યા છે.
જુદા જુદા સ્થળ માટે શેઠ આણંદ્જી કલ્યાણજી પેઢી દ્વારા નિચે મુજબના મોબાઇલ નમ્બર્સ જણાવવામા આવ્યા છે.
રામપોળ ગેઇટ : ૯૦૮૧૪ ૧૯૪૯૫ / ૬૩૫૩૬ ૦૦૫૫૧ / ૮૧૪૧૭ ૭૭૪૦૧ / ૬૩૫૫૬ ૦૫૧૩૮
ચંદન તલાવડી : ૭૪૩૪૯ ૭૯૫૧૫ / ૮૧૪૦૯ ૯૧૧૦૬ / ૯૭૨૭૪ ૮૪૩૨૮ / ૬૩૫૫૮ ૭૭૩૦૦
રાતી તલાવડી : ૯૭૨૭૩ ૨૨૯૬૩ / ૬૩૫૩૬ ૨૩૯૪૦ / ૮૯૮૦૦ ૯૬૪૪૮ / ૮૭૮૦૧ ૯૯૬૮૭
ભાડવા ડુંગર : ૯૯૧૩૨ ૧૮૯૨૩ / ૮૧૬૦૮ ૪૭૦૫૮ / ૮૦૦૦૦ ૧૯૫૮૦ / ૯૩૧૬૮ ૨૫૬૯૯



